ભાષા

વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતું એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.

ભારત દેશમાં ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી ભાષા, મલયાલમ ભાષા, તમીળ ભાષા, કન્નડ ભાષા, પંજાબી ભાષા, સિંધી ભાષા, તેલુગુ ભાષા, હિન્દી ભાષા, ઉર્દૂ ભાષા, આસામી ભાષા, કાશ્મીરી ભાષા, મૈથિલી ભાષા, સંસ્કૃત ભાષા, સંથાલી ભાષા, અંગ્રેજી ભાષા, નેપાલ ભાષા, મારવાડી ભાષા, ભોજપુરી ભાષા વગેરે અલગ અલગ નીચે પ્રમાણેની ભાષાઓ બોલવામાં આવે છે.

Tepantitla mural, Ballplayer A (Daquella manera)
બીજી સદી દરમિયાનનું મેક્સિકોનું ભીંતચિત્ર, જે વ્યક્તિના મોઢામાંથી ભાષા નીકળતી દર્શાવે છે
Cuneiform script2
ક્યુનિફોર્મ પ્રથમ જાણીતી લિખિત ભાષા છે, પરંતુ ભાષાનો બોલાતું સ્વરૂપ હજારો વર્ષ જૂનું છે.
Girls learning sign language
અમેરિકન સંજ્ઞા ભાષાથી વાતો કરતી બે બાળકીઓ
Braille house09
બ્રેઇલ લખાણ

આ પણ જુઓ

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.