ટ્યુનિશિયા


ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે. સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે[૯] આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.

આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે

ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.

ટ્યુનિશિયાનું ગણરાજ્ય
અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ
Flag of ટ્યુનિશિયા
ધ્વજ
Coat of arms of ટ્યુનિશિયા
Coat of arms
સૂત્ર: حرية، نظام، عدالة (અલ હુરિયાહ નિઝામ અદાલ્લહ
સ્વતંત્રતા, વ્યવસ્થા, ન્યાય"[૧]
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો)
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
રાજધાની
અને સૌથી મોટું શહેર
ટ્યુનીસ
અધિકૃત ભાષાઓઅરેબિક[૨]
લોકોની ઓળખટ્યુનિશિયન
સરકારએક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી [૨]
Independence
• from France
March 20, 1956
વિસ્તાર
• કુલ
163,610 km2 (63,170 sq mi) (92)
• પાણી (%)
5.0
વસ્તી
• 2012 અંદાજીત
10,732,900[૩] (77th)
• વસ્તી ગીચતા
63/km2 (163.2/sq mi) (133rd)
જીડીપી (PPP)2011 અંદાજીત
• કુલ
$100.979 billion[૪]
• વ્યક્તિ દીઠ
$9,477[૪]
GDP (સામાન્ય)2011 અંદાજીત
• કુલ
$46.360 billion[૪]
• વ્યક્તિ દીઠ
$4,351[૪]
ગીની (2005)41.4[૫]
medium
માનવ વિકાસ દર (HDI) (2011)Increase 0.698[૬]
medium · 94th
ચલણTunisian dinar (TND)
સમય વિસ્તારCET (UTC+1)
• ઉનાળુ (DST)
not observed (UTC+1)
વાહન ચાલનright
ટેલિફોન કોડ+216
ઇન્ટરનેટ સંજ્ઞા
  1. Commercial and lingua franca.[૮]

સંદર્ભ

  1. "Tunisia Constitution, Article 4". 1957-07-25. the original માંથી 2006-04-06 પર સંગ્રહિત. Retrieved 2009-12-23. Check date values in: |accessdate=, |publication-date=, |archivedate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Tunisia Constitution, Article 1". 1957-07-25. the original માંથી 2006-04-06 પર સંગ્રહિત. Retrieved 2009-12-23. Check date values in: |accessdate=, |publication-date=, |archivedate= (મદદ) Translation by the University of Bern: "Tunisia is a free State, independent and sovereign; its religion is the Islam, its language is Arabic, and its form is the Republic."
  3. "Tunisie: statistiques" (French માં). Statistiques-mondiales.com. Retrieved 2013-01-19. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Tunisia". International Monetary Fund. Retrieved 2012-04-22. Check date values in: |accessdate= (મદદ)
  5. "GINI index". World Bank. Retrieved 2013-01-19. Check date values in: |accessdate= (મદદ)
  6. "Human Development Report 2011" (PDF). United Nations. 2011. Retrieved 5 November 2011. Check date values in: |accessdate=, |year= (મદદ)
  7. "Report on the Delegation of تونس". Internet Corporation for Assigned Names and Numbers. 2010. Retrieved 8 November 2010. Check date values in: |accessdate=, |year= (મદદ)
  8. "Tunisia". CIA World Factbook. the original માંથી 2012-10-15 પર સંગ્રહિત. Retrieved 2012-10-15. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  9. "Portal of the Presidency of the Government of Tunisia". Pm.gov.tn. Retrieved 2013-01-19. Check date values in: |accessdate= (મદદ)
અરબી ભાષા

અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે. આ ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.

આફ્રિકા

આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટિએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી.૨ (૧૧,૭૩૦,૦૦૦ માઇલ૨ પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મિલીયનથી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.

જલેબી

ઈમરતી અને જલેબી (જીલેબી, ઉર્દૂ=جلیبی, હિંદી=जलेबी, પંજાબી=ਜਲੇਬੀ જલેબી; બંગાળી=জিলাপী બંગાલીનું રોમનાઈઝેશન=જીલાપી;મરાઠી:जिलेबी / जिलबी; ફ્સ્સ્ર્સ્દ્ર્ર્(પર્શિયન: زولبیا ઝુલ્બીઆ) એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેમકે ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં પ્રસિદ્ધ છે. ખીરાને તળી તેને સાકરની ચાસણીમાં બોળીને બનાવાય છે.

આને ગરમ કે ઠંડી એમ બનેં રીતે ખઈ શકાય છે. આ અમુક હદે ચવાય એવી હોય છે જેની બહારની સપાટી પર સાકરની ચાસણી ઘની ભૂત થાય છે. આમાં સાકર અમુક હદે અથાય છે જે આ વાનગીને એક અનૂઠો સ્વાદ આપે છે.

આનેમળતી આવતી વાનગી

ઈમરતી છે, જે લાલાશ પડતી હોય છે અને વધુ મીઠી હોય છે,જે ઉત્તર પ્રદેશમાં મળે છે. ઉડિસા (ઓરિસ્સા)માં મળતી છેના જલેબી તરીકે ઓળખાય છે.

ભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વાતંત્ર્ય દિવસ એ કે ગણતંત્ર દિવસ સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે. તે જ રીતે પાકિસ્તાનમાં પન જલેબી એક લોકપ્રિય મિઠાઈ છે. આને ઘણી વખત જલીબી પણ કહે છે.

આ વાનગીનો પહેલો લીપી બદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે(જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે. આ વાનગી મોગલ શાસન કાળ દરમ્યાન થયેલા સાં સ઼્ર્તિક ભેળમાં ભારત આવી હોવાનું મનાય છે અને ઝ અક્ષર ભારતીય ભાષામાં જ એ લઈ લીધો. ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪૫૦માં જીનસુરા રચિત જૈન રચના - પ્રિયમકર્ણર્પપકથા માં મળી આવે છે. આ પુસ્તકનો ઉલ્લેખ - સંદર્ભ ત્યાર બાદના રાંધણ પુસ્તકોમાં મળી આવે છે. ૧૭મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલ માં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે.આની ઉપરથે એમ પાકી રીતે કહી શકાય કે કમ સે સકમ છેલ્લાં ૫૦૦ વર્ષોથી જલેબી ભારતીય ઉપમહા દ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે.

પિસ્તા

પિસ્તા, પિસ્તાશીયા વેરાએ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર એનાકાર્ડીઆસેશી કુળનું વૃક્ષ છે. તેના વૃક્ષો નાનાં હોય છે. તેમનું ઉદ્ભવ સ્થાન બૃહદ ઈરાન ક્ષેત્ર માનવામાં આવે છે. ) હાલના સમયમાં સિરિયા, લેબેનોન, તુર્કસ્તાન (ટર્કી), ગ્રીસ, ટ્યુનિશીયા, કિરગીઝસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, ઈટાલી, સીસલી, ઉઝબેકિસ્તાન, અફઘાનીસ્તાન અને અમેરિકા (કેલિફોર્નિયા)માં પણ તેનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષના બીજ (કે શિંગ)નો રસોઈમાં અને ખાધ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

પિસ્તાચીઓ વેરાને ઘણી વખત પિસ્તાશિયાની અન્ય પ્રજાતિ સમજીને લોકો થાપ ખાઈ જાય છે. આ ફરકને તેમના વાવેતરના સ્થાન અને તેમની શિંગ (બી)ને આધારે જુદા તારવી શકાય છે. તેમની શિંગ નાની હોય છે અને તેમાં ટર્પેન્ટાઈનની તીવ્ર ગંધ હોય છે વળી તેમના આવરણ સખત હોતા નથી.

બદામ

બદામ (Prunus dulcis, syn. Prunus amygdalus Batsch., Amygdalus communis L., Amygdalus dulcis Mill.), એ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાનું વતની છે. "બદામ"ના બી ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને તે માટે જ તેનું વાવેતર કરવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે પ્રુનસ (Prunus) પ્રજાતિનું વૃક્ષ ગણાય છે. તેની નીચે તેને પીચ, એમીગૅડલસ વિભાગમાં વર્ગીકૃત કરાય છે. આ વૃક્ષના બીજની આજુબાજુ એક કઠણ આવરણ હોય છે. તેના બીજ પરનું આવરણ કાઢીને તેની બીજને વેચવામાં આવે છે. આવરણ વાળી બદામને શેલ્ડ આલ્મન્ડ કે આખી બદામ અને આવરણ રહિત બદામને અનશેલ્ડ આલ્મન્ડ કહે છે. બદામને બ્લાન્ચ કરીને તેની છાલ ઉતારીને સફેદ બદામ પણ વેચાય છે તેને બ્લાન્ચ્ડ આલ્મન્ડ કહેવાય છે.

લિબિયા

લિબિયા (અરબીArabic: ليبيا‎), એ અધિકૃત રીતે 'મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા' (અરબીArabic: الجماهيرية العربية الليبية الشعبية الإشتراكية العظمى‎ અલ-જમ્હૂરિયાહ અલ-ʿઅરબિયાહ અલ-લિબિયાહ અસ્સʿબિયાહ અલ-ઈસ્તીરાકિયાહ અલ-ʿઉઝ્મા), ઓળખાતો ઉત્તર આફ્રિકા ખંડમાં સ્થિત એક દેશ છે . તેની સીમાઓ ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર, પૂર્વ દિશામાં ઇજીપ્ત, ઉત્તરપૂર્વ દિશામાં સુદાન, દક્ષિણ દિશામાં ચાડ અને નાઇજર અને પશ્ચિમ દિશામાં અલ્જીરિયા દેશોને મળે છે.

લગભગ ૧,૮૦૦,૦૦ ચોરસ કિલોમીટર (૬૯૪,૯૮૪ ચોરસ માઇલ) જેટલો વિસ્તાર ધરાવતો દેશ છે, જેનો ૯૦ ટકા ભાગ રણ પ્રદેશ છે અને તે આફ્રિકાનો ચોથા ક્રમનો અને વિશ્વનો ૧૭મા ક્ર્મનો મોટો દેશ છે. દેશની ૫૭ લાખની વસ્તીમાંથી ૧૭ લાખ લોકો ત્રિપોલી ખાતે વસવાટ કરે છે. કુલ સ્થાનિક ઉત્પાદનની દ્રષ્ટિએ તે ઇક્વીટોરિયલ ગિની પછી આફ્રિકાન બીજા ક્રમનોસમૃદ્ધ દેશ છે.આની પાછળનું મુખ્ય કારણ વિપુલ પ્રમાણમાં તેલ ભંડાર અને ઓછી વસ્તી છે.

લિબિયાવર્ષ ૧૯૫૧ના સમયમાં આઝાદ થયું હતું અનેતેનું નામ 'યુનાઇટેડ લિબિયન કિંગડમ' (English: United Libyan Kingdom) મૂકવામાં આવ્યું હતું. તેનું નામ વર્ષ ૧૯૬૩ના વર્ષમાં બદલીને, 'કિંગડમ ઓફ લિબિયા' (English: Kingdom of Libya) કરવામાં આવ્યું. વર્ષ ૧૯૬૯માં તખ્તા પલટ થયા પછી દેશનું નામ 'લિબિયન આરબ રિપબ્લિક' મૂકવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૭માં તેનું નામ બદલીને 'મહાન સમાજવાદી જનવાદી લિબિયાઈ અરબ જમ્હૂરિયા' રાખવામાં આવ્યું હતું.

શીખ

શીખ ધર્મને અનુસરે તેને શીખ (પંજાબી: ਸਿੱਖ) કહેવાય છે. શીખ ધર્મનો (પંજાબીમાં શીખી) ઉદભવ 15મી સદીમાં દક્ષિણ એશિયાના પંજાબ પ્રદેશમાં થયો હતો. હાલમાં આ ધર્મ વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા મહત્વના ધર્મ પૈકીનો એક છે. 'શીખ' શબ્દ સંસ્કૃતનાં શબ્દ પરથી ઉતારી આવ્યો છે, જેમાં તેનો અર્થ 'અનુયાયી, શીખનાર' અથવા આદેશ એવો થાય છે."રેહત મર્યાદા"નાં (શીખ ધર્મની આચાર સંહિતા) લેખ-૧માં જણાવવામાં આવ્યા અનુસાર, "એકમાત્ર અમર શક્તિ, ગુરૂ નાનક દેવથી લઈને શ્રી ગુરુ ગોવિંદસિંહ સુધીના દસ ગુરૂ, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, દસ ગુરૂની વાતો અને શિખામણ અને દસમાં ગુરૂએ વારસામાં આપેલી ધર્મ સંસ્કારની વિધિમાં શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ ધરાવનાર અને અન્ય કોઈ પણ ધર્મમાં નિષ્ઠા નહિ ધરાવનારા કોઈ પણ વ્યક્તિને શીખ તરીકે અર્થબદ્ધ કરવામાં આવી છે. કાપ્યાં વિનાના વાળ (પુરૂષોની દાઢી સહિત) અને પાઘડી એ તમામ શીખોનું સર્વસામાન્ય ઓળખચિહ્ન છે.

બૃહદ પંજાબ પ્રાંત શીખ ધર્મની ઐતિહાસિક માતૃભૂમિ છે. વિશ્વભરમાં શીખ લોકોની બહુ મોટી સંખ્યા હોવા છતાં, મોટાભાગના શીખ પંજાબી છે અને પંજાબ પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. શીખ ધર્મની એક ધર્મ તરીકેની રચનામાં પંજાબીઓ અને પંજાબ પ્રદેશનો ઇતિહાસ અનેરૂં મહત્વ ધરાવે છે. શીખ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને વારંવાર વિસરાઈ જતો ખ્યાલ એ છે કે આ ધર્મ કોઈ જાતિ, જૂથમાં માનતો નથી તેમજ તમામ માનવ વંશ, જે તેમના ગુરુ (શિક્ષકો) તેમની પાછળ છોડી ગયા છે, તેમની વચ્ચે કોઈ ભેદ રાખતો નથી અને તમામને સમાન દ્રષ્ટિએ જુએ છે. પંજાબી અસરને કારણે જ શીખ ઘણીવાર ભારત બહાર વંશીયધાર્મિક તરીકે ઓળખાય છે.

સંકેતલિપિ

ક્રિપ્ટોગ્રાફી એટલે કે સંકેતલિપી (અથવાતો ગ્રીકκρυπτόςમાંથી ઉતરી આવેલી સંકેતલિપી , ક્રિપ્ટોસ , એટલે "છૂપાયેલું રહસ્ય"; અનેγράφω, ગ્રાફો એટલે, "હું લખું છું" અથવા-λογία, -લોજિયા , એટલે કે તેના અનુક્રમમાં એ છૂપાયેલી માહિતી શોધવા માટે કરવામાં આવતી કવાયત અને અભ્યાસ છે. આધુનિક સંકેતલિપીમાં ગાણિતીક, કમ્પ્યૂટર વિજ્ઞાન અને ઇજનેરી શિસ્તતાને છેદવામાં આવે છે. સંકેતલિપીનો ઉપયોગ જે ક્ષેત્રોમાં થાય છે તેમાં એટીએમ(ATM) કાર્ડ્ઝ, કમ્પ્યૂટર પાસવર્ડ્ઝ, અને વીજાણવિક વ્યાપાર (ઇલેક્ટ્રોનિક કોમર્સ)નો સમાવેશ થાય છે.

સમાન નાગરિક સંહિતા

ભારતની સમાન નાગરિક સંહિતા એ ભારતમાં બહુચર્ચિત નાગરિક કાયદા સંહિતાના ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. સમાન નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ અને સમુદાયના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક કાયદાઓના સમાન માળખાનો સમાવેશ થાય છે. આ સંહિતા ધર્મ અને જાતિ અને સમુદાયના આધારે વિવિધ વ્યક્તિગત કાયદાઓ હેઠળના નાગરિકોના હકનું સ્થાન લે છે. આવી સંહિતાઓ મોટાભાગના આધુનિક દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.

નાગરિક સંહિતા હેઠળ આવરી લેવાયેલા સમાન ક્ષેત્રોમાં મિલકતના અધિગ્રહણ અને સંચાલન, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવાનાં સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં ભારતના બંધારણ દ્વારા તેના નાગરિકો માટે નિર્દેશક સિદ્ધાંત અથવા સિદ્ધ કરવાના ધ્યેય તરીકે સમાન નાગરિક સંહિતા નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.